અસારવા: CNGમાં ભાવ વધારાથી સ્કૂલ વાનના ભાડા વધવાના સંકેત:અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિયેશન ભાવ વધારો કરવાના સમર્થનમાં
CNGમાં ભાવ વધારાથી સ્કૂલ વાનના ભાડા વધવાના સંકેત:અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિયેશન ભાવ વધારો કરવાના સમર્થનમાં, જૂનની શરૂઆતમાં બોલાવેલી બેઠકમાં લેવાશે અંતિમ નિર્ણય અમદાવાદ સહિત ગુજરાતભરમાં પેટ્રોલ અને ડીઝલની સાથે સાથે CNGના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. વધતા જતા CNGના ભાવ વધારાની અસર સ્કૂલ વર્ધી એસોસિએશન પર થવાની છે. જેથી CNGના ભાવમાં વધારો થતા સ્કૂલ વર્ધી એસોસિએશન સ્કૂલ વાહનના ભાડામાં વધારો કરવાની તરફેણમાં આવ્યું છે. CNGના ભાવ વધારા સામે ભાડામાં