Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
कांग्रेस
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
तेजस्वी_यादव
शादी
Crimenews
Kolkata

રાજકોટ પૂર્વ: પ્રેમી સાથે મનદુઃખ થતા યુવતી બિલ્ડિંગ પર ચડી ગઈ, પડતું ન મૂકી દે તે માટે લોકોએ વાતોમાં પરોવી રાખી

Rajkot East, Rajkot | Dec 2, 2025
રાજકોટ શહેરમાં સોમવારે રાત્રિના 1 વાગ્યાના અરસામાં એક શોપિંગ કોમ્પલેક્સ પર પીજીમાં રહેતી એક યુવતી આત્મહત્યા કરવાના ઈરાદાથી પહોંચી જતા ભારે દોડધામ મચી હતી. પ્રેમી સાથે ફોનમાં વાતચીત દરમિયાન કોઈ બાબતને લઈ મનદુઃખ થયા બાદ બિલ્ડીંગ પર પહોંચી ગયાનું સામે આવ્યું છે.