ગોધરા: પંચમહાલમાં ઇંધણ બચત માટે અનોખી પહેલ: જેઠાભાઈ ભરવાડનો ઈ-વ્હીકલ તરફ મોટો નિર્ણય.
પંચમહાલ જિલ્લામાં જેઠાભાઈ ભરવાડ દ્વારા ઇંધણ બચત અને પર્યાવરણ સંરક્ષણ માટે મહત્વપૂર્ણ પહેલ હાથ ધરાઈ છે. નરેન્દ્ર મોદીની અપીલને અનુસંધાને તેમણે પોતે ઈ-રીક્ષાનો ઉપયોગ શરૂ કર્યો અને ત્રણ સંસ્થાના કર્મચારીઓને પણ ઇલેક્ટ્રિક વાહનો અપનાવવા અનુરોધ કર્યો. લગભગ 6,000 વાહનોને તબક્કાવાર ઈ-વ્હીકલમાં રૂપાંતર કરવાની યોજના છે. બેઠકો હવે વિડીયો કોન્ફરન્સથી યોજાશે. સાથે જ, પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંક દ્વારા ઈ-વ્હીકલ ખરીદી માટે 85% સુધી લોન અને કંપનીઓ સાથે એમઓયુ કરવાની