આજે શુક્રવારે બપોરે ૨ વાગ્યાની આસપાસ કલેકટર કચેરી ખાતેથી કલેકટર સુજીત કુમારે માહિતી આપતા જણાવ્યું હતુ કે પોલીસ તંત્ર દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં પુરતી કામગીરીનું કરવામાં આવી છે.ચૂંટણી મતદાન માટે સેન્ટરો પર તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.ગરમીને લઈ પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ટ