વઢવાણ: શહેરના મુખ્ય સ્મશાન બિસ્માર હાલતમાં આમ આદમી પાર્ટીના આગેવાનોએ વીડિયો વાયરલ કરી કાર્યવાહી કરવા માંગ કરી
#Jansamasya
સુરેન્દ્રનગર શહેરના મુખ્ય સ્મશાન બિસ્માર હાલતમાં આમ આદમી પાર્ટીના આગેવાનોએ વીડિયો વાયરલ કરી કાર્યવાહી કરવા માંગ કરી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા નું રીવરફ્રન્ટ પર આવેલું મોક્ષધામ જ પથારીવસ છે આમ છતાં તંત્ર અને રાજકીય આગેવાનો નીંભર નિષ્ક્રિયતા દાખવી રહ્યાનો આક્ષેપ કર્યો