ઘાટલોડિયા: Amc માં ૩ નવા Dymc ને કામગીરી સોંપાઈ
AMC મા નવા ત્રણ નાયબ મ્યુનિસિપલ કમિશનર.ત્રણ DyMC ને સોંપાઈ કામગીરી.ગૌરવ દિનેશ રમેશ ને સાઉથ ઝોન, આરોગ્ય ની કામગીરી સોંપાઈ.મમતા હીરપરા ને લાઈટ અને ઉર્જા, પાર્કિંગ, વીજીલન્સ,ગાર્ડન ની કામગીરી સોંપાઈ.અંકિત પન્નુ ને સાઉથ વેસ્ટ ઝોન અને સ્માર્ટ સિટી, CNCD, ની જવાબદારી સોંપાઈ.ત્રણ DyMC બદલી થતા નવા ત્રણ DyMC આવ્યા બાદ સોંપાઈ કામગીરી.