Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
Coronavirus
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana
Uttarakhand
लखनऊ
Crimenews
No video available

surat gujrat news 2022 latest

Udhna, Surat | Sep 25, 2022

MORE NEWS

વર્ષ 2026 માં લીંબાયત ઝોનના કાર્યપાલક ઈજનેર દ્વારા લાખોની લાંચ લેવાનો મામલો,

લાખોની લાંચ કેસમાં ફરાર કથિત પત્રકાર ની acb દ્વારા ધરપકડ

આરોપી મોહમ્મદ ઇસ્લામ ઉર્ફ ઇસ્માઇલ ઉર્ફે જમીલખાન પઠાણ ની ધરપકડ

સુરત ACB સમક્ષ હાજર થતાં કરી ધરપકડ

20 ફેબ્રુઆરી 2026 ના રોજ acb દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો

લિંબાયત ઝોન ના કાર્યપાલક ઈજનેર વિપુલ ગણેશવાલા દ્વારા

ફરિયાદી પાસે લાખોની લાંચ માંગવામાં આવી હતી,

જે લાંચની રકમ કથિત પત્રકારને આપવા જણાવ્યું હતું,

ફરિયાદીએ એસીબી નો સંપર્ક કર્યો હતો,

જે બાદ છટકું ગોઠવવામાં આવ્યું હતું,

કથિત પત્રકારે પોતાની ઓફિસમાં લાંચ ની રકમ લઇ આવવા જણાવ્યું હતું

Acb એ ફરિયાદીને સાથે રાખી છટકું ગોઠવતા કથિત પત્રકારને ગંધ આવી ગઈ હતી,

જે બાદ લાખોની લાંચ ની રકમ લઈ ફરાર થઈ ગયો હતો,

જ્યારે વિપુલ ગણેશ વાલા પણ ભૂગર્ભમાં ઊતરી ગયો હતો

જે બાદ વિપુલ ગણેશ વાલાની ધરપકડ કરવામાં આવી હતી,

જ્યારે કથિત પત્રકાર acb ની પકડથી ફરાર હતો

આજે એસીબી સમક્ષ હાજર

વર્ષ 2026 માં લીંબાયત ઝોનના કાર્યપાલક ઈજનેર દ્વારા લાખોની લાંચ લેવાનો મામલો, લાખોની લાંચ કેસમાં ફરાર કથિત પત્રકાર ની acb દ્વારા ધરપકડ આરોપી મોહમ્મદ ઇસ્લામ ઉર્ફ ઇસ્માઇલ ઉર્ફે જમીલખાન પઠાણ ની ધરપકડ સુરત ACB સમક્ષ હાજર થતાં કરી ધરપકડ 20 ફેબ્રુઆરી 2026 ના રોજ acb દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો લિંબાયત ઝોન ના કાર્યપાલક ઈજનેર વિપુલ ગણેશવાલા દ્વારા ફરિયાદી પાસે લાખોની લાંચ માંગવામાં આવી હતી, જે લાંચની રકમ કથિત પત્રકારને આપવા જણાવ્યું હતું, ફરિયાદીએ એસીબી નો સંપર્ક કર્યો હતો, જે બાદ છટકું ગોઠવવામાં આવ્યું હતું, કથિત પત્રકારે પોતાની ઓફિસમાં લાંચ ની રકમ લઇ આવવા જણાવ્યું હતું Acb એ ફરિયાદીને સાથે રાખી છટકું ગોઠવતા કથિત પત્રકારને ગંધ આવી ગઈ હતી, જે બાદ લાખોની લાંચ ની રકમ લઈ ફરાર થઈ ગયો હતો, જ્યારે વિપુલ ગણેશ વાલા પણ ભૂગર્ભમાં ઊતરી ગયો હતો જે બાદ વિપુલ ગણેશ વાલાની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે કથિત પત્રકાર acb ની પકડથી ફરાર હતો આજે એસીબી સમક્ષ હાજર

Udhna, Surat | Jul 16, 2026

દાહોદ જિલ્લાના લીમડી ગામે શ્રી જગન્નાથજીની રથયાત્રાના આયોજન દરમિયાન ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. રથયાત્રા માટે લાવવામાં આવેલા ગજરાજ (હાથી)નું અગમ્ય કારણોસર મૃત્યુ થયું છે.

શ્રી જગન્નાથજીની નવમી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ભારે ઉત્સાહ જોવા મળતો હતો.

​ રથયાત્રા માટે ખાસ બોલાવવામાં આવેલા ગજરાજનું સવારના સમયે અચાનક મૃત્યુ નીપજ્યું હતું.

આ રથયાત્રાનું આયોજન 'રથયાત્રા સેવા સમિતિ' દ્વારા કરવામાં આવ્યું હતું.

​ગજરાજના આકસ્મિક નિધનથી સ્થાનિક લોકોમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે. આ મામલે વહીવટીતંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી શકે છે.

દાહોદ જિલ્લાના લીમડી ગામે શ્રી જગન્નાથજીની રથયાત્રાના આયોજન દરમિયાન ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. રથયાત્રા માટે લાવવામાં આવેલા ગજરાજ (હાથી)નું અગમ્ય કારણોસર મૃત્યુ થયું છે. શ્રી જગન્નાથજીની નવમી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ભારે ઉત્સાહ જોવા મળતો હતો. ​ રથયાત્રા માટે ખાસ બોલાવવામાં આવેલા ગજરાજનું સવારના સમયે અચાનક મૃત્યુ નીપજ્યું હતું. આ રથયાત્રાનું આયોજન 'રથયાત્રા સેવા સમિતિ' દ્વારા કરવામાં આવ્યું હતું. ​ગજરાજના આકસ્મિક નિધનથી સ્થાનિક લોકોમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે. આ મામલે વહીવટીતંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી શકે છે.

Udhna, Surat | Jul 16, 2026

surat gujrat news 2022 latest - Udhna News