Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગોધરા: જિલ્લામાં 'જનગણના ૨૦૨૭' ની પૂર્વ તૈયારીઓનો પ્રારંભ: નાગરિકો માટે 'સ્વ-ગણના' પોર્ટલ ૧૭ મે થી કાર્યરત થશે

Godhra, Panch Mahals | May 12, 2026
ભારત સરકાર દ્વારા આગામી સમયમાં હાથ ધરવામાં આવનાર રાષ્ટ્રીય જનગણના પ્રક્રિયાના ભાગરૂપે પંચમહાલ જિલ્લામાં 'જનગણના ૨૦૨૭' ની પ્રાથમિક કામગીરીનો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના માર્ગદર્શન હેઠળ આ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્યને સફળ બનાવવા માટેનું આયોજન પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. જે અન્વયે જનગણનાની કામગીરીને ક્ષતિરહિત બનાવવા માટે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ૦૭ તાલુકા તાલીમ કેન્દ્રો અને શહેરી વિસ્તારની ૦૪ નગરપાલિકાઓ ખાત

MORE NEWS