દેશના વડાપ્રધાનશ્રીએ સંસદમાં પેપર લીક માફિયાઓ સામે કડક એકશન માટે નવું બીલ પસાર કર્યું છે. આ બીલ સાથે પેપર લીકમાં હાથ ધરતા માફિયાઓની દુકાનો કાયમ માટે બંધ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આથી વિદ્યાર્થીઓને ન્યાય મળશે અને શૈક્ષણિક વ્યવસ્થામાં સુધારો થશે.