ભાવનગર શહેર: ઘોઘા રોડ પોલીસ મથક ખાતે સરકારી કર્મચારીને નશાની હાલતે લાવવામાં આવતા હોબાળો કર્યો
Bhavnagar City, Bhavnagar | May 6, 2026
ભાવનગર ઘોઘા રોડ પોલીસ મથક ખાતે પોલીસ દ્વારા નશાની હાલતે એક સરકારી કર્મચારીને લાવવામાં આવ્યા હતા. જે કર્મચારી નશાની હાલતે હોય પોલીસ દ્વારા તેઓને પોલીસ મથક ખાતે લાવવામાં આવતા હોબાળો મચાવ્યો હતો. જોકે પોલીસ દ્વારા શખ્સ વિરોધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.