ઘોઘા: ઘોઘા ભૂતેશ્વર ગામે પરણિત યુવતીએ આત્મ હત્યાં કરતા ત્રણ ઈસમો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ ત્રણેય ઈસામોને ઘોઘા પોલીસે ઝડપી લીધા
ઘોઘા તાબેના ભૂતેશ્વર ગામે પરણીત યુવતીને ત્રણ ઈસમો દ્વારા જબરજસ્તી સંબંધ રાખવા મજબૂર કરતા પરિણીત યુવતીએ કેરોસીન છાટી આત્મહત્યા કરતા ત્રણ ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાતા ત્રણેય ઈસમોને ઘોઘા પોલીસે ઝડપી લીધા ખોડીયાર રાજપરા ગામે પિયર ધરાવતી અને હાલ ઘોઘાતા તાબેના ભૂતેશ્વર ગામે સાસરુ ધરાવતી પરણીત યુવતીને ખોડિયાર રાજપરા ગામના ત્રણ ઇસમો દ્વારા જબરજસ્તી પ્રેમ સંબંધ રાખવા મજબૂર કરતા પર્ણિત યુવતીએ કેરોસીન છાટી આત્મહત્યા કરી હતી ત્યારે આ ત્રણેય ઈસમો વિરુદ્ધ ઘો