Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગોધરા: ગોધરા તાલુકાના ભામૈયા ખાતે પ્રાકૃતિક કૃષિ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Godhra, Panch Mahals | Jun 20, 2026
પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર અને 'આત્મા' પ્રોજેક્ટના સંયુક્ત ઉપક્રમે ગોધરાના ભામૈયા સ્થિત ત્રિમંદિર સંકુલ ખાતે 'વિકસિત ભારત સંકલ્પ સંમેલન' અંતર્ગત પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા યોજાઈ હતી. આ કાર્યશાળાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને ઓર્ગેનિક ખેતી પદ્ધતિ અપનાવવા, ખેતી ખર્ચ ઘટાડવા અને જમીન-માનવ સ્વાસ્થ્યનું જતન કરવા માર્ગદર્શન આપવાનો હતો.આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ નીરજ પટેલ, સાંસદ રાજપાલસિંહ જાદવ, ધારાસભ્યો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

MORE NEWS