હિંમતનગર: પ્રાંતિજ લૂંટનો ભેદ ઉકેલાયો, ૬ આરોપીઓ ઝડપાયા અને મોટો મુદામાલ જપ્ત
પ્રાંતિજ લૂંટનો ભેદ ઉકેલાયો, ૬ આરોપીઓ ઝડપાયા અને મોટો મુદામાલ જપ્ત!સાબરકાંઠા જિલ્લામાં સનસનાટી મચાવનાર પ્રાંતિજની લૂંટનો ભેદ ગણતરીના દિવસોમાં જ ઉકેલાઈ ગયો છે. જિલ્લા એલસીબી (LCB) પોલીસે આ કેસમાં ૬ આરોપીઓની ધરપકડ કરીને લૂંટાયેલા મુદ્દામાલ સહિત કુલ ₹ ૯,૮૮,૦૦૦ કરતાં વધુનો મુદામાલ જપ્ત કર્યો છે., થોડા દિવસો પહેલા ચિલોડા-શામળાજી નેશનલ હાઈવે રોડ પર એક ખાનગી ફાઈનાન્સ કંપનીમાં નોકરી કરનાર કર્મચારીને અન્ય બાઇક પર આવેલા અજાણ્યા ઇસમોએ આંખમાં મરચું નાખી