માંડલ: માંડલ ગ્રામ્યમાં હાંસલપુર ઔદ્યોગિક વિસ્તારમાં સ્ક્રેપ ભરેલ જગ્યાએ ભીષણ આગ
અમદાવાદ ગ્રામ્ય ના માંડલ ગ્રામ્યમાં હાંસલપુર ઔદ્યોગિક વિસ્તારમાં સ્ક્રેપ ભરેલ જગ્યાએ ભીષણ આગ : લાખો રૂપિયાના નુકશાનની આશંકા આગ લાગવાનું કારણ અકબંધ – આગ લાગતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ, સ્થાનિક લોકોએ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં કરી...