*મકાનોની સંખ્યા - 95 , પ્રકાર - 1BHK*
*મકાનની કિંમત - 5,50,000*
*ફોર્મ ભરતી વખતે ભરવાની ડિપોઝિટ - 7500* મકાન નહિ લાગે તો રિફંડ થશે
*ફોર્મ ભરવાની છેલ્લી તારીખ - 31 ઓગસ્ટ 2026*
*ફોર્મ ભરવા માટેની સત્તાવાર ઔડાની વેબસાઈટ* -
*https://auda.org.in:8443/LoginForRegistration?drawid=14*
*અરજી કરતી વખતે આ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે*
આધારકાર્ડ
લાઈટબિલ
રેશનકાર્ડ
જાતિનો દાખલો
આવકનો દાખલો
શારીરિક ખોડ ખાંપણ અંગેનું સિવિલ સર્જનનું પ્રમાણપત્ર
ભાડા કરાર (જો લાગુ પડતું હોય તો)
કેન્સલ ચેકનો ફોટો
સોગંધનામું (50 ના સ્ટેમ્પ પર એફિડેવિટ કરેલું)
ફોટો
સહી
બેંકની વિગતો
હાલના ઘરનો પ્રકાર દર્શાવતું ડોક્યુમેન્ટ
*સંપર્ક માટે ઔડા ઓફિસ ફોન નંબર - 6354604884*
*વધુ માહિતી મેળવવા માટે ઔડા કચેરી ખાતે સિવીક સેન્ટર સવારના 11:00 કલાક થી સાંજ ના 4:00 કલાક સુધી હેલ્પ ડેસ્ક કાર્યરત છે. (રજાના દિવસો સિવાય)*
*ખાસ નોંધ- આ અરજી પ્રક્રિયા ઓનલાઈન છે. તમે જાતે જ આ ફોર્મ ભરી શકો છો અથવા સાઈબર કાફેમાં જઈને ભરાવી શકો છો.*