Public App Logo
Profile Picture

Journalist Kajal Chauhan

@journalist_kajal11
1Followers
0Following
પોસ્ટ વિભાગમાં 25000 જગ્યાઓ પર ભરતી
बरखा की मौसम में, बेताब हे जलने को 
आशिक परवाने ।

- काजल चौहान 

<nis:link nis:type=tag nis:id=ahmedabad nis:value=Ahmedabad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabadrain nis:value=ahmedabadrain nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=rainshayri nis:value=rainshayri nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=rainpoem nis:value=rainpoem nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=rainreels nis:value=rainreels nis:enabled=true nis:link/>
Ahmedabad Rain
*મકાનોની સંખ્યા - 95 , પ્રકાર - 1BHK*
*મકાનની કિંમત - 5,50,000*
*ફોર્મ ભરતી વખતે ભરવાની ડિપોઝિટ - 7500* મકાન નહિ લાગે તો રિફંડ થશે
*ફોર્મ ભરવાની છેલ્લી તારીખ - 31 ઓગસ્ટ 2026*

*ફોર્મ ભરવા માટેની સત્તાવાર ઔડાની વેબસાઈટ* - 
*https://auda.org.in:8443/LoginForRegistration?drawid=14*

*અરજી કરતી વખતે આ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે*
આધારકાર્ડ
લાઈટબિલ
રેશનકાર્ડ
જાતિનો દાખલો
આવકનો દાખલો
શારીરિક ખોડ ખાંપણ અંગેનું સિવિલ સર્જનનું પ્રમાણપત્ર 
ભાડા કરાર (જો લાગુ પડતું હોય તો)
કેન્સલ ચેકનો ફોટો
સોગંધનામું (50 ના સ્ટેમ્પ પર એફિડેવિટ કરેલું)
ફોટો
સહી
બેંકની વિગતો
હાલના ઘરનો પ્રકાર દર્શાવતું ડોક્યુમેન્ટ

 
*સંપર્ક માટે ઔડા ઓફિસ ફોન નંબર -  6354604884*
*વધુ માહિતી મેળવવા માટે ઔડા કચેરી ખાતે સિવીક સેન્ટર સવારના 11:00 કલાક થી સાંજ ના 4:00 કલાક સુધી હેલ્પ ડેસ્ક કાર્યરત છે. (રજાના દિવસો સિવાય)*

*ખાસ નોંધ- આ અરજી પ્રક્રિયા ઓનલાઈન છે. તમે જાતે જ આ ફોર્મ ભરી શકો છો અથવા સાઈબર કાફેમાં જઈને ભરાવી શકો છો.*
Ahmedabad News
કેન્દ્ર સરકારની પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ યોજના
અમદાવાદમાં ઝુંડાલ ખાતેના મકાન માટે ફોર્મ ઓનલાઇન કેવી રીતે ભરવું ??
અમદાવાદમાં આવાસના મકાન ભાડે આપશો તો ઘર જપ્ત થશે
અમદાવાદમાં હવે મેરેજ રજિસ્ટ્રેશનની અરજી ઘરે બેઠા ઓનલાઇન થઈ શકશે...

ગુજરાત લગ્નનોંધણી અધિનિયમ-૨૦૦૬ અન્વયે લગ્ન નોંધણી માટે જરૂરી પુરાવાઓ 

૧. લગ્નનોંધણી અંગેનું અરજી ફોર્મ.

૨. મેમોરેન્ડમ ઓફ મેરેજ (બે કોપી) (બંને કોપી ઉપર રૂ.૧૦૦/- ની એગ્રીમેન્ટ સ્ટેમ્પ લગાવવાની રહેશે).

૩. ઉમરના પુરાવા માટે વર તથા કન્યાના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અથવા જન્મ પ્રમાણપત્રની પ્રમાણિત નકલ.

૪. વર તથા કન્યાના એડ્રેસ સાથેના કોઈ પણ એક ફોટો આઈડેન્ટી પુરાવાની પ્રમાણિત નકલ.

૫. લગ્ન તારીખ, લગ્ન સ્થળ વિગેરે વિગતો દર્શાવતી લગ્ન કંકોત્રી (જો લગ્નકંકોત્રી ન હોય તો લગ્ન તારીખ, લગ્ન સ્થળ અંગેના અન્ય આાનુસંગીક પુરાવાઓ).

૬. લગ્નવિધિનો જોઈન્ટ ફોટોગ્રાફ.

૭. લગ્નવિધિ કરાવનારના એડ્રેસ સાથેના કોઈ પણ એક ફોટો આઈડેન્ટી પુરાવાની પ્રમાણિત નકલ. (જેમ કે ઇલે.કાર્ડ/આધારકાર્ડ/પાસપોર્ટ/ડ્રા.વા. વિગેરે પૈકી).

૮. લગ્નવિધિના બે સાક્ષીઓના એડ્રેસ સાથેના કોઈ પણ એક ફોટો આઈડેન્ટી પુરાવાની પ્રમાણિ�
Ahmedabad Rain
મકાનોની સંખ્યા - 95 , પ્રકાર - 1BHK
મકાનની કિંમત - 5,50,000
ફોર્મ ભરતી વખતે ભરવાની ડિપોઝિટ - 7500 (મકાન નહિ લાગે તો રિફંડ થશે)
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ - 31 ઓગસ્ટ 2026

ફોર્મ ભરવા માટેની સત્તાવાર ઔડાની વેબસાઈટ - 
https://auda.org.in:8443/LoginForRegistration?drawid=14

અરજી કરતી વખતે આ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે
આધારકાર્ડ
લાઈટબિલ
રેશનકાર્ડ
જાતિનો દાખલો
આવકનો દાખલો
શારીરિક ખોડ ખાંપણ અંગેનું સિવિલ સર્જનનું પ્રમાણપત્ર 
ભાડા કરાર (જો લાગુ પડતું હોય તો)
કેન્સલ ચેકનો ફોટો
સોગંધનામું (50 ના સ્ટેમ્પ પર એફિડેવિટ કરેલું)
ફોટો
સહી
બેંકની વિગતો
હાલના ઘરનો પ્રકાર દર્શાવતું ડોક્યુમેન્ટ

 
સંપર્ક માટે ઔડા ઓફિસ ફોન નંબર -  6354604884
વધુ માહિતી મેળવવા માટે ઔડા કચેરી ખાતે સિવીક સેન્ટર સવારના 11:00 કલાક થી સાંજ ના 4:00 કલાક સુધી હેલ્પ ડેસ્ક કાર્યરત છે. (રજાના દિવસો સિવાય)

*ખાસ નોંધ- આ અરજી પ્રક્રિયા ઓનલાઈન છે. તમે જાતે જ આ ફોર્મ ભરી શકો છો અથવા સાઈબર કાફેમાં જઈને ભરાવી શકો છો.*