વઢવાણ: કેરાળા ગામે થયેલ ખાણ ખનીજ વિભાગના કર્મચારી પર હુમલાના પ્રયાસ મામલે ખનીજ વિભાગના અધિકારી જગદીશ વાઢેરે આપી પ્રતિક્રિયા
કેરાળા ગામે ગઈ કાલ સાંજે વિભાગની રેડ દરમિયાન લોડર અને ડમ્પર ચાલકે કનીજ વિભાગના કર્મચારીઓ સાથે ગેરવર્તન કરી અને ફરજમાં રોકાવટ કર્યાની વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી તે સમગ્ર મામલે ખાણ ખનીજ વિભાગના અધિકારી જગદીશભાઈ વાઢેરે સમગ્ર બનાવવા અંગે મીડિયા સમક્ષ અપી માહિતી