સાવલી: તાલુકામાં એકવાર ગંભીર અકસ્માત નિઝામપુરા પાસે આઇસર ઝાડ સાથે ભટકાતા ચાલક ફસાયો
Savli, Vadodara | May 21, 2025 સાવલી: સાવલીમાં ફરી એક ગંભીર અકસ્માત: નિઝામપુરા બસ સ્ટેન્ડ પાસે આઇસર ઝાડ સાથે ભટકાતાં ચાલક ઘવાયો, ફાયરબ્રિગેડે બચાવ્યો સાવલી તાલુકામાં અકસ્માતોની શ્રેણી યથાવત છે... અને આજે ફરી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે...