નિઝર ગામ દેવ રેસીડન્સી ઘર નંબર 79, માં રહેતા અને તાલુકા આરોગ્ય કચેરી બારડોલી ખાતે મેલેરિયા વિભાગમાં ફરજ બજાવતા નિરવભાઇ સુધીરભાઇ ચૌધરી ના ઘરનુ તાળા તોડી અંદર પ્રવેશ કરી બેઠક રૂમમા રાખેલ કબાટના લોક તોડી કબાટ મા રહેલ પર્સમા મુકેલ રોકડા રૂપીયા ચાર હજાર તેમજ પત્ની ના ઘરેણા મુકેલ પર્સમા પત્નીના ચાંદીના બે સાંકળા સોનાની વીંટી નંગ 3 સોનાની કાનની બુટ્ટી ત્રણ જોડી તથા સોનાનુ મંગલસુત્ર નંગ 1 જેની અંદાજીત કિંમત રૂપિયા 63 હજાર મળી કુલ 1. 94 લાખની ચોરી થઈ