વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ અમદાવાદમાં પોલીસ દ્વારા મહિલાને માર મારવા અંગેનો વિડીયો વાયરલ થયા બાદ પોતાની પ્રતિક્રિયા આપીને કાર્યવાહી કરવાની માંગ કરી છે.
વડગામ: મહિલાને પોલીસ દ્વારા માર મારવા અંગેનો વિડીયો વાયરલ થયા બાદ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પ્રતિક્રિયા આપી. - Vadgam News