Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે કમિટીની મહત્વની બેઠક યોજાઈ, મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા

Bhavnagar City, Bhavnagar | Jun 22, 2026
ભાવનગર જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે મહોરમ નિમિત્તે મહત્વની બેઠક યોજાઇ હતી. જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેની ઉપસ્થિતિમાં તાજીયા કમિટીના આગેવાનો સાથે મહત્વની મીટીંગ યોજાય હતી. જેમાં આગામી તહેવારને લઈને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

MORE NEWS

No related stories for this location.