નડિયાદ: શહેરમાં દિવાળીની ભીડને ધ્યાનમાં રાખીને વિશેષ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.
રાજ્ય પોલીસ વડાની સૂચના અનુસાર દિવાળીના તહેવાર દરમિયાન નડિયાદ શહેરમાં જે રીતે ભીડ વધી રહ્યું છે તેને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે દિવાળીના તહેવાર દરમિયાન ખાસ કરીને સાંજના સમયે નડિયાદ શહેરમાં લોકોની ભીડ વધી રહી છે ત્યારે પોલીસ દ્વારા સુરક્ષાની ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જાહેર સ્થળો તેમજ માર્કેટ પ્લેસ પર વિશિષ્ટ પોલીસ પેટ્રોલિંગ ડ્રોન સર્વિલન્સ તેમજ ટ્રાફિક મેનેજમેન્ટ પર વિશિષ્ટ કામ કરવામાં આવશે