Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

અમદાવાદ શહેર: કેન્દ્રિય રેવલે મંત્રી અશ્વિની વૈષ્ણવ અમદાવાદની મુલાકાતે

આજે શનિવારે સવારે 9.30 વાગ્યાની આસપાસ કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા.જ્યા તેમનુ ભાજપ નેતાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ.બુલેટ ટ્રેનના પ્રોજેક્ટનું કામગીરીનું નિરિક્ષણ કરવા મંત્રી અશ્વિની વૈષ્ણવ અમદાવાદ પહોંચ્યા છે.ત્યારે AMCના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક પણ કરશે.

MORE NEWS

અમદાવાદ શહેર: કેન્દ્રિય રેવલે મંત્રી અશ્વિની વૈષ્ણવ અમદાવાદની મુલાકાતે - Ahmadabad City News