રાજુલા: રાજુલા ખાતે સમર્પણ હોસ્પિટલ પાસે પાર્ક કરેલી બાઈક ચોરાયુ,ફરિયાદ નોંધાઇ
Rajula, Amreli | Oct 19, 2025 રાજુલા ખાતે સમર્પણ હોસ્પિટલ પાસે દેવશીભાઈ લાખણોત્રા ની હીરો હોન્ડા બાઈક અજાણ્યા વ્યક્તિએ ચોરી કરી લીધી હોવાના બનાવની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. પોલીસે તપાસ શરૂ કરી છે.