ગણદેવીના તાલુકાના કાંઠા વિસ્તારના લોકો માથે નવી આફત સામે આવી
વાઘરેચ ટાઇડલ ડેમનો પાળો તૂટ્યો, પાળો તૂટતાં કાવેરી નદીના ગોયંડી, ભાઠાલા, બીગરી, પોંસરી,દાઢોરા, ખાપરવાડા સહીત ના ગામોમાં 8 ફૂટથી વધારે પાણી ફરી વળ્યાં, હજુ પણ કાવેરી નદી પોતાની ભયજનક સપાટી થી ઉપર વહી રહી છે...
#navsari #navsarinews #tagnavsari #gujaratnews #gandevi