Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

તારાપુર: નવાગામબારા અને ગોકળપરા વિસ્તારમાં મગર દેખાતા સ્થાનિકોમાં કુતૂહલ

Tarapur, Anand | Jul 30, 2026
નવાગામબારા અને ગોકળપરા વિસ્તારમાં મગર દેખાઈ આવવાની ઘટના સામે આવી છે. પાણીની આસપાસ મગર નજરે પડતાઆસપાસના લોકોમાં કુતુહલ જોવા મળ્યું છે, સાથે જ લોકોમાં વ્યાપક ડર અને ચિંતા પણ ફેલાઈ ગઈ છે.નવાગામબારાના નવેડાના પાણી અને ઘાસની વચ્ચે મગર બેઠો હોવાની જાણ થતાં જ લોકો તેને જોવા માટે એકત્રિત થઈ ગયા હતા. આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મગરને સુરક્ષિત રીતે પકડવા માટે તાત્કાલિક વનવિભાગને જાણ કરાતા મગરને રેસ્ક્યુ કરવાની કવાયત હાથ ધરાય છે.