અમદાવાદમાં ઓપરેશન મ્યુલ ને લઇ પોલીસે કાર્યવાહી કરી... અત્યાર સુધીમાં અમદાવાદમાં 15 જેટલાં ગુના નોંધાઈ ચુક્યા છે. ત્યારે શાહપુર માંથી પણ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સાયબર ફ્રોડમાં વપરાતા ખાતા સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. માત્ર એક જ દિવસમાં મ્યુલ એકાઉન્ટ સંબંધિત 15 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે..