ભુજ: સુખપર ગામે ડૂબી જવાથી યુવાનનું મોત
Bhuj, Kutch | Jun 27, 2026 ભુજ તાલુકાના સુખપર ગામના વાડી વિસ્તારમાં ડૂબી જવાથી શિવજીભાઈ લાધાભાઈ કોલી (ઉ.વ. 35)નું મોત થયું હતું, હતભાગી શિવજીભાઈ વાડી વિસ્તારમાં હતા, ત્યારે પાણીમાં ડૂબી ગયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.