વઢવાણ: નેત્રમ ટીમે મુસાફરનું રૂપિયા 83 હજારની મત્તા ભરેલું પર્સ શોધી આપી ઉત્તમ કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું
ખારવા ગામના વિજયભાઈ સોમનાથભાઈ જોષી નું રૂપિયા 83 હજારની મત્તા ભરેલું પર્સ રિક્ષામાં ભૂલી ગયા હતા જે અંગે નેત્રમ ની ટીમને જાણ કરવામાં આવતા સીસીટીવી કેમેરા ની મદદથી વાહન વેરીફાઈ કરી પર્સ શોધી વિજયભાઈને પરત કરી ઉમદા કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.