ભાવનગર શહેર: મહાનગર પાલિકા કચેરી ખાતે વાહનોના વપરાશના પરિપત્ર અંગે અધિકારીએ પ્રતિક્રિયા આપી
Bhavnagar City, Bhavnagar | May 26, 2026
ભાવનગર મહાનગરપાલિકા કચેરી ખાતે વાહનોના વપરાશ અંગે અધિકારી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી. દેશના વડાપ્રધાન દ્વારા પેટ્રોલ ડીઝલની બચત અંગે અનુરોધ કરાયા બાદ મહાનગરપાલિકા કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનર દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્રને લઈને અધિકારીએ પ્રતિક્રિયા આપી હતી.