ઘોઘા: ઘોઘા અવાણીયા ગામના પાટીયા પાસેથી ગેરકાયદેસર રેતી ભરેલ એક ડમ્પરને ઘોઘા પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી
ઘોઘા તાલુકાના અવાણીયા ગામના પાટીયા પાસેથી ગેરકાયદેસર રેતી ભરેલી એક ડમ્પરને ઘોઘા પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી આજરોજ તારીખ 7 10 2025 ના રોજ મળતી વિગતો અનુસાર ઘોઘા PSI ગોસ્વામી સાહેબ તેમના સ્ટાફ સાથે ઘોઘા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ઘોઘા અવાણીયા ગામના પાટીયા પાસેથી અમિતભાઈ ભરતભાઈ વાળા એક રેતી ભરેલ ડમ્પર લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેને રોકી તેની પાસે પાસ પરમીટ આધાર પુરાવા માંગતા કોઈ સંતોષકારક જવાબ ન આપતા રેતી ભરેલ ડ