ધારી: ધારીની દામાણી હાઈસ્કૂલમાં વિકસિત ભારત 2047 વિષય પર કાર્યક્રમ યોજાયો
Dhari, Amreli | Sep 26, 2026 સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ધારી ખાતે વિદ્યાર્થીઓ માટે ચિત્ર પ્રદર્શન, ઇનામ વિતરણ અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષ 2047ના વિકસિત ભારતની કલ્પના રજૂ કરાઈ હતી.