ઘાટલોડિયા: પાલડી જલારામ અંડરપાસમાં સળિયા દેખાયા, બ્રિજની ઉપરના ભાગે પણ પોપડા ઉખડ્યા
આજે સોમવારે સાંજે 5 વાગ્યાની આસપાસ પાલડી જલારામ અંડરપાસમાં સળિયા દેખાયા.બ્રિજની ઉપરના ભાગે પણ પોપડા ઉખડ્યા.અંડરપાસની ઉપરના ભાગે પોપડાનો ભાગ વાહન ચાલકો માટે જોખમી.અંડરપાસમાંથી અનેક ટુ વ્હીલર ચાલકો અને વાહનો પર પોપડા નીચે પડે તેવી સ્થિતિ.બ્રિજમાં ગુણવત્તાના બાંધકામના કારણે રોડ પર સળિયા દેખાયા.AMC દ્વારા હલકી ગુણવત્તાનું રીપેરીગ કરાયું.