Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ગોધરા: ગોધરા-દાહોદ હાઈવે પર પરવડી ચોકડી પાસે ટ્રેલરની ટક્કરે બાઈક સવાર મહિલાનું કરુણ મૃત્યુ

Godhra, Panch Mahals | May 12, 2026
૧૧ મેના રોજ રાત્રિના સમયે ગોધરા-દાહોદ હાઈવે પર પરવડી ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મથુરભાઈ ડાંગી પોતાની મોટરસાયકલ પર કંમાબેન ડાંગી સાથે જઈ રહ્યા હતા, ત્યારે પાછળથી પૂરઝડપે આવતા એક ટ્રેલરે તેમને ટક્કર મારી હતી.આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાને કારણે કંમાબેનનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ ટ્રેલર ચાલક વાહન મૂકી ફરાર થઈ ગયો હતો. ગોધરા તાલુકા પોલીસે અજાણ્યા ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

MORE NEWS

ગોધરા: ગોધરા-દાહોદ હાઈવે પર પરવડી ચોકડી પાસે ટ્રેલરની ટક્કરે બાઈક સવાર મહિલાનું કરુણ મૃત્યુ - Godhra News