સંતરામપુર: ગોધર ગામે સરકારે ગોધર તાલુકા મથકનો દરજ્જો આપતા અને તાલુકો જાહેર કરતા ગામના લોકો ભવ્ય ઉજવણી કરી
ગોધર ગામે સરકાર દ્વારા તાલુકા મથકનો દરજ્જો આપતા અને તાલુકો જાહેર કરતા ગ્રામજનો એ મોટી સંખ્યામાં અગ્રણી ફટાકડા ફોડી મીઠાઈ વેચીને ભવ્ય ઉજવણી કરી અને ખુશી વ્યક્ત કરી હતી અને સરકારનો ખુબ ખુબ આભાર કરવામાં આવેલો હતો તારીખ 24 સાંજે 6:00 કલાકે બુધવારના રોજ.