સાંસદ મિતેષ પટેલના ગ્રાન્ટ મુદ્દે નિવેદન પર કોંગ્રેસના મનીશ દોશીએ નિવેદન આપતા જણાવ્યું હતુ કે ચૂંટણી જીતવા બેબાકળા બન્યા છો.પહેલા કામ કર્યા હોત તો આ સ્થિતિના થઈ હોત.ગ્રાન્ટ એમના ખિસ્સા માથી નથી આપતા લોકો ટેક્ષ ભરે છે.મે કમિશન ગોઠવો છો , ચંદા દો ધંધા લો ની ગોઠવણ કરો છો.સાંસદ મતદાતા ને ધમકાવવા માંગે છે.ઇલેક્શન કમિશન સંજ્ઞાન લઈ પગલાં લે.