દસ્ક્રોઈ: અમદાવાદના ઘણા વિસ્તારોમાંથી લોકોની ફરિયાદ! SIR બાદ મતદાર યાદીની ફાઈનલ યાદીમાંથી અનેક લોકોના નામો કપાયાના કર્યા આક્ષેપો
અમદાવાદના ઘણા વિસ્તારોમાંથી લોકોની ફરિયાદ! SIR બાદ મતદાર યાદીની ફાઈનલ યાદીમાંથી અનેક લોકોના નામો કપાયાના કર્યા આક્ષેપો. • શહેરમાં આજે 48 વોર્ડની 190 બેઠકો (2 બિનહરીફ) માટે મતદાન ચાલી રહ્યું છે જેમાં ઘણા નાગરિકોની ફરિયાદો સામે આવી છે કે SIR બાદ કોર્પોરેશનની ફાઈનલ મતદાર યાદીમાંથી તેમનું..