Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ભાવનગર શહેર: વિદ્યાનગર પોલીસ લાઈનમાં સીસીટીવી પ્રોજેક્ટમાંથી થયેલી ચોરી મામલે પોલીસે મોતી તળાવના શખ્સને ઝડપી લીધો

Bhavnagar City, Bhavnagar | May 10, 2026
ભાવનગર શહેરના વિદ્યાનગર વિસ્તારમાં પોલીસ લાઈનમાં ચોરીની ઘટના બની હતી. વિદ્યાનગર વિસ્તારમાં આવેલી પોલીસ લાઈનમાં નેત્રના સીસીટીવી પ્રોજેક્ટનો સામાન પડ્યો હોય જેની ચોરી થયાની ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદના આધારે અગાઉ ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. ત્યારે તપાસ દરમિયાન વધુ એક શખ્સનું નામ પુરવા પામતા મોતીતળાવ વિસ્તારમાંથી વધુ એક શખ્સને પોલીસે ઝડપી લીધો હતો.

MORE NEWS

No related stories for this location.

ભાવનગર શહેર: વિદ્યાનગર પોલીસ લાઈનમાં સીસીટીવી પ્રોજેક્ટમાંથી થયેલી ચોરી મામલે પોલીસે મોતી તળાવના શખ્સને ઝડપી લીધો - Bhavnagar City News