ભાવનગર શહેર: સર ટી હોસ્પિટલ ખાતે કચરો ઉપડવાના વાહનમાં અચાનક આગ લાગતા ફાયર દ્વારા કાબુ મેળવ્યો
Bhavnagar City, Bhavnagar | May 24, 2026
ભાવનગર શહેરના સર્ટી હોસ્પિટલ ખાતે કચરાના વાહનમાં આગ લાગવાની ઘટના બની હતી. કચરાના વાહનમાં અચાનક આગ લાગતા લોકોમાં ભય ફેલાયો હતો.જોકે ઘટનાને લઈને ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક પહોંચી જતા પર કાબુ મેળવતા લોકોએ હાથકારો અનુભવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી