અસારવા: 43.3 ડિગ્રીના આકરા તાપમાં અમદાવાદીઓ અકળાયા: રાજકોટ, ગાંધીનગરમાં પણ પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો
43.3 ડિગ્રીના આકરા તાપમાં અમદાવાદીઓ અકળાયા: રાજકોટ, ગાંધીનગરમાં પણ પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો, ત્રીજા-ચોથા અઠવાડિયે માથું ફાડી નાખે તેવી ગરમી અનુભવાશે રાજ્યમાં ફરી અંગ દઝાડતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મોટા ભાગના શહેરમાં ગરમીનુ જોર વધ્યું છે. પવનની દિશા બદલાતા તાપમાનમાં ફરી વધારો નોંધાયો છે. 10 શહેરમાં તાપમાન તો 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે