અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગો ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. કુવૈતથી દિલ્હી જતી ફ્લાઈટમાં બૉમ્બ હોવાની ધમકી મળચા ફ્લાઇટમાં સવાર 180 પેસેન્જર અને લગેજનું ચેકિંગ હાથ ધરાયું
અમદાવાદ શહેર: અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગો ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ - Ahmadabad City News