વઢવાણ: રેલ્વે ટ્રેન માંથી અજાણ્યા સાધુ જેવા વ્યક્તિની લાશ મળી આવી પોલીસે ઓળખ માટે તપાસ હાથ ધરી
સુરેન્દ્રનગર રેલવે પોલીસને બિનવારસી લાશની ઓળખ માટે તપાસ હાથ ધરી સુરેન્દ્રનગર રેલવે પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અજાણ્યા સાધુ જેવી વ્યક્તિનો બિનવારસી મૃતદેહ મળી આવ્યો છે. સુરેન્દ્રનગર રેલવે પોલીસ સ્ટેશનમાં આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રાત્રે આશરે ૬૦ વર્ષની ઉંમરના એક અજાણ્યા સાધુ જેવા વ્યક્તિ ટ્રેન વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનમાં મુસારી મુસાફરી દરમિયાન તબિયત બગડતા તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને મૃત જાહેર કરાયા