અસારવા: ઘાટલોડિયામાં હિંસાનો ભોગ બનનાર AAP ઉમેદવાર ડૉ.નીલ પટેલ આવ્યા સામે
ઘાટલોડિયામાં હિંસાનો ભોગ બનનાર AAP ઉમેદવાર ડૉ.નીલ પટેલ આવ્યા સામે* *ઇજાગ્રસ્ત AAP ઉમેદવાર ડૉ.નીલ પટેલે વર્ણવી પોતાની આપવીતી* *ભાજપના લોકોએ મને લાકડીઓના 7 ઘા માર્યા: ડૉ.નીલ પટેલ AAP* *મારો ફોન છીનવી લીધો, માથામાં લાકડીઓ મારી: ડૉ.નીલ પટેલ AAP* *મને વિશ્વાસ છે કે સમય બદલાશે અને બાબાસાહેબની લોકશાહી ફરીથી જીવંત થશે: ડૉ.નીલ પટેલ AAP*,સમગ્ર...