પાટણ વેરાવળ: ગીર સોમનાથમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ, આ ૩૪ સ્થળો પર ખાસ ધ્યાન રાખો
ગીર સોમનાથ જિલ્લામાં સુરક્ષાના કારણોસર ૩૪ મહત્વના સ્થળોએ ડ્રોન (UAV) ઉડાડવા પર પ્રતિબંધ મુકાયો છે. સોમનાથ મંદિર, સરકારી કચેરીઓ અને બંદરો સહિતના સ્થળો પર આ નિયમ લાગુ રહેશે. ૨૬ ઓક્ટોબરથી ૬૦ દિવસ સુધી આ આદેશ અમલમાં રહેશે. નિયમભંગ બદલ કાયદેસરની કાર્યવાહી થશે.