Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભુજ: ભુજમાં ટ્રેલરની અડફેટે બાઈક સવાર યુવકનું મોત

Bhuj, Kutch | May 9, 2026
ભુજના મિરજાપર રોડ પર કિઆ શો રૂમ નજીક વહેલી સવારે ટ્રેલરે ટ્રીપલ સવારી બાઈકને અડફેટે લેતાં હર્ષ ઊર્ફે અશ્વિન દામજીભાઈ પિંગોલ (રહે. માધાપર, મૂળ કોટડા રોહા-નખત્રાણા)નું મોત નિપજ્યું હતું. અકસ્માતમાં બાઈક પર સવાર અન્ય બે મિત્રોને નાની મોટી ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

MORE NEWS