Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
मौत
Congress
Modi
Delhi
Viral
Rajasthan
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
Crimenews
Karnataka
Aap

પાલનપુર શહેર: માનસરોવર તળાવની કામગીરી અંગે વધુ એક વિડીયો થયો વાયરલ, જળકુંભિ હટાવવાની કામગીરીની પ્રશંસા.

Palanpur City, Banas Kantha | Nov 29, 2025
પાલનપુરના ઐતિહાસિક માનસરોવર તળાવની કામગીરી અંગેનો વધુ વિડીયો સોશિયલ મીડિયામાં આજે શનિવારે સાંજે 7:30 કલાકે વાયરલ થયો છે વાયરલ વિડીયોમાં જળકુંભી હટાવવાની કામગીરીની પ્રશંસા કરવામાં આવી છે સાથે જ જૂની કામગીરીમાં જે દીવાલ છે તે ધસી પડશે તેવી ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી છે.

MORE NEWS

No related stories for this location.