વઢવાણ: વઢવાણ તાલુકાના કટુડા ગામના ખેડૂતે લીલા અંજની ખેતી કરી કરીને 0.3 કરોડની કમાણી કરી
વઢવાણ તાલુકાના કટુડા ગામના પ્રગતિશીલ ખેડૂત મિલનભાઈ આધુનિક યુગમાં જ્યાં સુરેન્દ્રનગર જિલ્લામાં તાપમાન વધુ હોવા છતાં પણ લીલા ઇઝરાયેલના અંજીરની ખેતી કરી અને સિદ્ધિ આસલ કરી અને અન્ય ખેડૂતોને પણ અન્ય પાક પર વળવા પ્રેરણા આપી છે અને તેઓએ 0.3 કરોડની મતદાર રકમની આવક મેળવી અને અન્ય ખેડૂતોને નય રાહત દીધી છે