Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
Jharkhand
Up
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
पटना
Rahulgandhi
स्कूल
Haryana
शादी
Crimenews
Bhind
Breaking
Election

કુંભારવાડા મોક્ષ મંદિર પાસે RCC રોડ અચાનક ધરાશયી થયો, સદનસીબે જાનહાની સર્જાઈ નહી

Bhavnagar City, Bhavnagar | May 8, 2026
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં મોક્ષ મંદિર નજીક આરસીસી રોડ અચાનક ખાડામાં ધરાસાઈ થયો હતો. ડ્રેનેજ પાણીની કામગીરીને લઈને ખાડો ખોદવામાં આવતા આરસીસી રોડ અચાનક નીચે પડ્યો હતો અને ખાડામાં ખાબક્યો હતો. જોકે આ ઘટના સમયે સદનસીબે કોઈ હાજર ન હોવાથી જાનહાનિ સર્જાઈ ન હતી.

MORE NEWS

No related stories for this location.

કુંભારવાડા મોક્ષ મંદિર પાસે RCC રોડ અચાનક ધરાશયી થયો, સદનસીબે જાનહાની સર્જાઈ નહી - Bhavnagar City News