પલસાણાના કરણ ગામની સીમમાં નેશનલ હાઈવે પર પવનચક્કીના પાર્ટસ લઈને પસાર થઈ રહેલું ગ્લોબલ ઈકો લોજેસ્ટિક પ્રાઇવેટ લિમિટેડની ટ્રક ટ્રેલર નંબર: RJ 14 GG 3263 પૂરઝડપે પસાર થઈ રહ્યું હતું ત્યારે કરણ ગામની સીમમાં નેશનલ હાઈવેના રિનોવેશનની ચાલતી કામગીરી દરમ્યાન આપવામાં આવેલા ડાયરવર્ઝન ટ્રેલર ચાલકને અચાનક નજરે પડતા બ્રેક મારતા ટ્રેલર પલ્ટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો.