ભાવનગર શહેર: ભીડભંજન ચોકમાં બનેલી ચોરીની ઘટના મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ, મહંતએ પ્રતિક્રિયા આપી
Bhavnagar City, Bhavnagar | May 29, 2026
ભાવનગર શહેરના ભીડભજન ચોક વિસ્તારમાં ચોરીની ઘટના બની હતી. ભીડભજન ચોક વિસ્તારમાં આવેલા લક્ષ્મીનારાયણજીના મંદિરે ચોરીની ઘટના બની હતી. જે ચોરીની ઘટનામાં મંદિરની દાન પેટી ચોરાઈ ગઈ હતી. આ સમગ્ર ઘટના અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ગતરોજ બનેલી ઘટના મામલે મહંત દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.